(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાવરપોઇન્ટમાં સરળ ડુપ્લિકેશન

પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ઘણી વાર એવું બને કે આપણે જુદી જુદી ટેક્સ્ટ ફ્રેમ કે ઓબ્જેક્ટને કોપી કરીને અન્ય કોઈ જગ્યાએ પેસ્ટ કરવાની જરૂર પડે એટલે કે આપણે જુદી જુદી બાબતોને ડુપ્લિકેટ કરવાની જરૂર પડે.

આમ કરવાનો એક રસ્તો એ છે કે આપણને જે બાબત ડુપ્લિકેટ સ્વરૂપમાં જોઇતી હોય તેને આપણે સિલેક્ટ કરીને કોપી કરીએ અને પછી પેસ્ટ કરીએ. આ જરા લાંબો રસ્તો થયો.

પાવરપોઇન્ટ આનો એક બહુ સરળ ઉપાય આપે છે.

ધારો કે તમે કોઈ સ્લાઇડમાં એક ચોરસ આકાર ઉમેર્યો. હવે એ ચોરસને તમારે ડુપ્લિકેટ કરવાની જ‚રૂર છે, તો એ માટે તેના પર માઉસ લઇ જાઓ. હવે કંટ્રોલ કી પ્રેસ કરો, આથી કર્સરનો આકાર બદલાશે અને તેમાં પ્લસની નિશાની જોવા મળશે. હવે માઉસની લેફ્ટ કી પ્રેસ કરીને સાથે એ આકારને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને સહેલાઇથી ડુપ્લિકેટ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!