(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ડ્યૂઓનું વેબવર્ઝન આવશે

વોટ્સએપ સામે તેના જેવી જ મેસેજિંગ એપ લોકપ્રિય બનાવવાના ગૂગલના કોઈ પ્રયાસ સફળ રહ્યા નથી.

પરંતુ તેની વીડિયો કોલિંગ માટેની ડ્યૂઓ એપ વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસ સામે થોડી ટક્કર આપી રહી હોય તેવું લાગે છે.

ઘણાં લોકો હવે સાદા કોલ કરવાને બદલે વોટ્સએપની વોઇસ કોલિંગ સર્વિસનો ઉપયોગ કરવા લાગ્યા છે. આમાં વોટ્સએપની સરળતા અને સારી નેટ કનેક્ટિવિટી બંને બાબતનો ફાળો છે. એ જ લાભ ગૂગલ ડ્યૂઓને પણ મળી રહ્યો છે. એક શક્યતા મુજબ ટૂંક સમયમાં આપણે ગૂગલ ડ્યૂઓનો પીસી પર પણ લાભ લઈ શકીશું. ગૂગલ ડ્યૂઓનો ક્રોમ, ફાયરફોક્સ અને સફારી જેવા બધા બ્રાઉઝર પર લાભ લઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!