(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલના મોબાઈલ સર્ચ પેજમાં ફેરફાર

અગાઉ આપણે પીસી પર ગૂગલ.કોમ પેજ ઓપન કરીને તેમાં કંઈ પણ સર્ચ કરતા તો આખો સ્ક્રીન ભરીને જુદી જુદી સાઇટ્સ પર લઇ જતાં સર્ચ રિઝલ્ટ્સ આપણને જોવા મળતાં હતાં.

સ્માર્ટફોન આવ્યા પછી મોબાઇલ પર સર્ચ રિઝલ્ટ્સમાં ધરખમ ફેરફારો થયા છે. હવે આપણે મોબાઈલમાં ગૂગલ પર કંઈ સર્ચ કરીએ તો હોરિઝોન્ટોલ સ્ક્રોલમાં જુદી જુદી સાઈટ્સ પરથી  આપણે સર્ચ કરેલી વસ્તુ ખરીદવાના વિકલ્પ, આપણી આસપાસ એ વસ્તુ વેચતા સ્ટોર્સના લોકેશન, એ વસ્તુની ઇમેજિસ તેના વિશે કોઈ ટવીસ્ટ કે વીડિયો હોય તે વગેરે બાબતો જોવા મળે છે.

હમણાં ગૂગલે મોબાઈલના સર્ચ પેજની ડિઝાઇનમાં હજી વધુ સુધારા કર્યું છે, જેના કારણે ઉપર લખેલી બાબતો તો જોવા મળશે જ એ ઉપરાંત અલગ અલગ સાઇટ્સનું બ્રાન્ડિંગ વધુ સ્પષ્ટ રીતે જોવા મળશે. હવે ગૂગલે જે તે વેબ સાઇટ્સનાં નામ અને લોગોને સર્ચ રિઝલ્ટના કાર્ડમાં સૌથી ઉપર દર્શાવવાનું શરૂ કર્યું છે. એ ઉપરાંત આપણા સર્ચ રિઝલ્ટ્સ અનુસાર જુદં જુદાં એકશન ઝડપથી લઈ શકાય એવા બટન્સ પણ રિઝલ્ટ પેજ પર વધુ પ્રમાણમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!