(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે

ફેસબુક તેની ફોટો-શેરિંગ એપ ‘મોમેન્ટ્સ’ બંધ કરી રહી છે. આ એપ ૨૦૧૫માં લોન્ચ થઈ હતી.

આ એપ આપણા ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કર્યા વિના ડાયરેક્ટલી આપણા ફેસબુક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની સગવડ આપતી હતી. આ એપ ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૯ પછી આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકીશું નહીં.

ફેસબુકે સ્વીકાર્યા મુજબ, આ એપ લોકપ્રિય ન થઈ હોવાથી તેને રીટાયર કરવામાં આવી રહી છે. જો તમે મોમેન્ટ્સનો ઉપયોગ કરતા હો તો તેમાંના ફોટોગ્રાફ્સ ફેસબુકના આલબમમાં ફેરવી નાખવાની અથવા ડાઉનલોડ કરી લેવાની તક મળશે. અલબત્ત, મે મહિના પછી આ સગવડ પણ બંધ થઈ જશે. ઇન્ટરનેટમાં આ રીતે સર્વિસીઝ બંધ થવાની કોઈ નવાઈ રહી નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!