(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડનાં નામ હવે માત્ર સંખ્યા મુજબ

છેલ્લાં એક દાયકાથી  ૨.૫ અબજથી વધુ સાધનો સુધી પહોંચેલી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના નામકરણમાં હવે ફેરફાર થઈ રહ્યો છે.

ગૂગલ દર વર્ષે પોતાની આ ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરે છે.  અત્યાર સુધી ગૂગલે દરેક વર્ઝનને કોઈ ને કોઈ ડેઝર્ટ એટલે કે મીઠી વાનગીનું નામ આપવાની પરંપરા જાળવી છે. પરંતુ હવે એન્ડ્રોઇડના ૧૦માં વર્ઝનથી તેને માત્ર સંખ્યાથી ઓળખવામાં આવશે.

ગૂગલના જણાવ્યા અનુસાર ડેઝર્ટ કે આલ્ફાબેટ અનુસાર નામ આપવાને કારણે યૂઝર્સમાં ગૂંચવણ થાય છે ખાસ કરીને વિશ્વના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ભાષા અને સંસ્કૃતિ હોવાને કારણે આ ગૂંચવણો રહે છે. આથી આખરે ગૂગલે માત્ર આંકડા આધારિત નામ આપવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!