(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન શાકમાર્કેટમાં ભીડ

ભારતમાં ઓનલાઇન શોપિંગનો વ્યાપ મોબાઇલ્સ કે ફેશન એક્સેસરીઝથી વધીને હવે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સુધી વિસ્તરી ગયો છે. બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપની ઘર આંગણે કરિયાણા અને શાકભાજીની ડિલીવરી કરવા લાગી છે.

આ કંપનીઝ સમારેલાં શાકભાજી સુદ્ધાં ડિલીવર કરે છે.  એમેઝોન પર કરિયાણું તો ઘણા સમયથી ઉપલબ્ધ છે પરંતુ હવે ‘એમેઝોન ફ્રેશ’ નામે રોજિંદી જરૂરિયાતના ફળો, શાકભાજી તેમજ કરિયાણું ઓનલાઇન ઓર્ડર કરી શકાશે અને બે-બે કલાકના સ્લોટ્સમાંથી કોઈ પણ પસંદ કરીને તે દરમિયાન ડિલીવરી મેળવી શકાશે. ૨૩ ઓગસ્ટથી એમેઝોન ફ્રેશ સર્વિસ બેંગલુરુના અમુક વિસ્તારોમાં લોન્ચ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!