(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીએસટી પોર્ટલ પર ફ્રી બિલિંગ સોફ્ટવેર

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની વ્યવસ્થા નાના બિઝનેસીસ માટે વધુ સરળ બનાવવા માટે જીએસટી નેટવર્ક તરફથી રૂા. ૧.૫ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને માટે ફ્રી એકાઉન્ટિંગ અને બિલિંગ સોફ્ટવેર આપવાની શરૂઆત કરવામાં આવી છે.

જીએસટી નેટવર્ક દ્વારા આ માટે આઠ બિલિંગ એન્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર કંપની સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ કંપનીઝના સોફ્ટવેર જીએસટી પોર્ટલ પર લોગઇન થયા પછી ડાઉનલોડ સેકશનમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ ફ્રી સોફ્ટવેરમાં સેલ્સ/પરચેઝ/કેશ લેજર, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સપ્લાયર/કસ્ટમર માસ્ટર્સ, ઇન્વોઇસ બનાવવા તથા જીએસટી રીટર્ન્સ તૈયાર કરવા વગેરે સુવિધા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!