(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આરસીએસના મોરચે ગૂગલ એકલે હાથે લડશે

તમને કદાચ યાદ હશે કે આપણે ‘સાયબરસફર’ના જુલાઈ ૨૦૧૮ અંકમાં વાત કરી હતી કે ગૂગલ કંપની રિચ કમ્યુનિકેશન સર્વિસિસ (આરસીએસ) તરીકે ઓળખાતી ટેકનોલોજીની મદદથી એસએમએસમાં પ્રાણ ફૂંકવાની કોશિષ કરી રહી છે.

અત્યારે વોટ્સએપ, મેસેન્જર વગેરે સર્વિસમાં સામેની વ્યક્તિ પણ એ જ એપનો ઉપયોગ કરતી હોય તો તેને આપણો મેસેજ મળે છે. સામે પક્ષે એસએમએસમાં સામેની વ્યક્તિનો નંબર ખબર હોય તો તેને મેસેજ અચૂક મળે, પરંતુ તેમાં વોટ્સએપ જેવી સુવિધાઓ મળતી નથી. આરસીએસથી જૂના પુરાણા એસએમએસમાં પણ આવી સ્માર્ટ સુવિધાઓ મળવાની શક્યતા છે.

ગૂગલે આ માટે વિવિધ ટેલિકોમ્સની મદદ લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જુદી જુદી મોબાઇલ કંપની જુદી જુદી દિશામાં જઈ રહી હોવાના કારણે આરસીએસની ગાડી પાટે ચઢી રહી નથી. આથી હવે મળતા સમાચાર મુજબ, થાકીને ગૂગલે ટેલિકોમ્સને બાજુએ રાખીને પોતે જ એકલે હાથે એસએમએસને સ્માર્ટ બનાવવાનું બિડું ઝડપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!