(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચાર્જિંગ સમયે ફોન વાપરી શકાય?

સવાલ મોકલનાર : મિતેશ ગજ્જર, મહેસાણા

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોન ચાર્જ થતો હોય ત્યારે તે ફાટવાની શક્યતા હોવાથી ચાર્જિંગ સાથે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આપણે ખામીવાળું ચાર્જર ઉપયોગ કરીએ કે સેમસંગ નોટ-૭ના કિસ્સામાં જોવા મળ્યું તેમ ફોનના મેન્યુફેક્ચરરથી જ ફોનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો જ ફોન ફાટતા હોય છે.

જો ફોન અને તેનું ચાર્જર બંને બરાબર હોય તો ચાર્જિંગ વખતે ફોનનો ઉપયોગ કરવાથી ફોન ફાટવાની કોઈ શક્યતા નથી.

આમ છતાં ચાર્જિંગ વખતે ફોન ન વાપરવો સલાહભર્યો છે કારણ કે ચાર્જિંગ સમયે આપણો ફોન સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. એવે સમયે જો આપણે ફોનનો ઉપયોગ કરીએ તો તેમાં હજી વધુ ગરમી પેદા થાય છે અને તેમાંના કોમ્પોનન્ટસને નુકસાન પહોંચે છે.

વધુ પડતો ગરમ ફોન કાન નજીક હોય તો આપણને પોતાને પણ નુકસાન થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!