(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇઆરસીટીસીની નવી સાઇટ લોન્ચ થઈ

રેલવે રિઝર્વેશનની સુવિધા આપતી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની સાઇટ હવે બદલાઈ ગઈ છે. નવી સાઇટમાં યૂઝર ઇન્ટરફેસની દૃષ્ટિએ તો દેખીતા સુધારા છે જ, પરંતુ સૌથી નોંધપાત્ર ફીચર પહેલી નજરે આપણા ધ્યાનમાં ન આવે તેવું છે.
આ ફીચર છે આપણી વેઇટ લિસ્ટિંગમાંની ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે એ સૂચવતું સોફ્ટવેર. અન્ય ખાનગી કંપનીઓની સાઇટ પર આ ફીચર ઘણા સમયથી છે પરંતુ ભારતીય રેલવેનો દાવો છે કે આઈઆરસીટીસીની સાઇટ પરનું ફીચર વધુ સચોટ પરિણામ આપશે કેમ કે તેની પાસે સૌથી વધુ ડેટા હોય છે. સાઇટ પરનો બીજો નોંધપાત્ર ફેરફાર એ છે કે હવે આપણે અલગ અલગ સ્ટેશન વચ્ચેની ટ્રેન અને તેમાં ટિકિટ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસવા માટે લોગઇન થવું જરૂરી રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!