(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ખોજ એવા વિષયોની, જે રોજબરોજ ઉપયોગી થાય

ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરવું એ ‘સાયબરસફર’માં અમારો હંમેશનો પ્રયાસ છે.

છેલ્લા કેટલાય સમયથી વિવિધ ટેક જાયન્ટ્સ કંપનીઝ અનેકવિધ રીતે આપણી વિગતો મેળવવાની ભરચક કોશિશ કરી રહી છે આપણી પ્રાઇવસી ઘણે અંશે જોખમાઈ ગઈ છે એવા સંજોગમાં, તેને સંબંધિત જરૂરી માહિતીનો સાયબરસફરમાં જ‚રૂર સમાવેશ થાય છે, પરંતુ અમારી વિશેષ ખોજ એવા વિષયોની રહે છે જે આપણને જુદી જુદી રીતે, રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે.

આ વખતની કવર સ્ટોરી કંઈક એ જ પ્રકારની છે.

બની શકે કે તમારે રોજિંદા જીવનમાં આટલી બધી ફીચર-રીચ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસની જરૂર ન હોય, પરંતુ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ કે સ્મોલ બિઝનેસીઝ માટે આવી સર્વિસનો ઊંડો પરિચય ઘણી બધી રીતે વરદાનરૂપ થઇ શકે છે. ‘સાયબરસફર’માં અમે આપને આવી સર્વિસિઝનો વિગતવાર પરિચય કરાવતા રહીશું એ પ્રોમિસ, કારણ કે આપણું લક્ષ્ય સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આપણા ફાયદા માટે ઉપયોગ કરવાનું છે, નહીં કે તેનાથી ઊંધું!

એ સિવાય આ અંકમાં માઇક્રોસોફ્ટ વર્ડ સંબંધિત કેટલીક વિશેષ માહિતીનો સમાવેશ કર્યો છે. એ જ રીતે આ સ્માર્ટફોનને સ્માર્ટ બનાવતી વિવિધ એપ્સની પરમિશન સંબંધિત લેખ પણ આપને ઉપયોગી થશે.

આપના પ્રતિભાવો જણાવતા રહેશો.

-હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!