(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?

એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો આવી તકલીફ ભયંકર ત્રાસ આપે. તમને લાગે કે એક્સેલમાં કશુંક હેંગ થઈ ગયું. એટલે તમે એક્સેલ બંધ કરો અને ભલું હોય તો આખું કમ્પ્યુટર પણ રીસ્ટાર્ટ કરો!

પણ એક્સેલમાં એરો કીઝ કામ કરતી બંધ જવાનું કારણ સાદું છે –

તમે ભૂલથી સ્ક્રોલ લોક ઓન કરી દો તો એવું થાય. હવે એવું થાય ત્યારે સ્ક્રોલ લોક કી પ્રેસ કરી તેને ઓફ કરો અને જુઓ, એરો કી ફરી પહેલાંની જેમ ધડાધડ કામ કરવા લાગશે!

આ સ્ક્રોલ લોક બટનનો હવે લગભગ કોઈ ઉપયોગ રહ્યો નથી, પણ કેટલાક જૂના પ્રોગ્રામ્સમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે હજી પણ કી-બોર્ડમાં જોવા મળે છે, જોકે અમુક નવાં કી-બોર્ડ ખાસ કરીને લેપટોપમાંથી આ કી ગાયબ થવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!