(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપની ઇમેજીસ ગેલેરીમાં ન દેખાય તે માટે…

વોટ્સએપમાં તમને અન્ય લોકો તરફથી જે કોઈ ઇમેજ કે વીડિયો મળે તે સામાન્ય રીતે તમારા ફોનની ઇમેજ ગેલેરીમાં અલગ ફોલ્ડરમાં જોઈ શકાય છે.

તમારો ફોન બીજા કોઈના હાથમાં આવે તો તે આ બધી ઇમેજિસ સહેલાઇથી જોઈ શકે છે. વોટ્સએપના નવા વર્ઝનથી આપણને હવે એવી સગવડ મળશે જેને કારણે આપણને વોટ્સએપમાં આવેલી ઇમેજિસ, વીડિયો અને ઓડિયો ફાઇલ્સ ફોનની ડિફોલ્ટ ગેલેરીમાં દેખાય નહીં એવી વ્યવસ્થા કરી શકાશે.

તમે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે ગ્રૂપ ચેટમાં આવેલી મીડિયા ફાઇલ્સને આ રીતે હાઇડ કરી શકશો એ માટે જે તે કોન્ટેક્ટ કે ગ્રૂપ ચેટના ઇન્ફો પેજ પર જઇને મીડિયા વિઝિબિલીટી ઓપ્શન તપાસવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!