(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સાયબરસફર’નું લવાજમ ભર્યું ત્યારની અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે. આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે.

– મોબિન ટેલર, મહેસાણા

‘સાયબરસફર’નો અંક નિયમિત રીતે મળી ગયો. પહેલા જ અંકથી ‘સફર’નો બંધાણી બની ગયો છું ને સંપર્કમાં આવતા લગભગ દરેકને લત લગાડી ચૂક્યો છું. નિયમિત છે, અન્યથી સાવ અલગ જ છે અને રોજિંદા જીવનમાં ખૂબ ખૂબ ઉપયોગી પણ છે એની ખુશી છે. વિવિધ સવાલો મૂંઝવે છે અને એના ઉકેલ પણ મળતા રહે છે.

-મહેશ એન. શાહ, રાજકોટ

કમ્પ્યુટર અને ફોનનો ઇતિહાસ,  નવી પેઢી માટે એક પેજ ટેક્નિકલ સવાલ-જવાબનું વગેરે શરૂ કરવાથી ટુ-વે કમ્યુનિકેશન થશે

– મિલિંદ પ્રિયદર્શી, અમદાવાદ

મેગેઝિનમાં આપવામાં આવતી બધી જ માહિતીઓ ખૂબ જ સરસ હોય છે. કમ્પ્યુટર, સ્માર્ટફોન અને બીજી નવી ટેક્નોલોજી વિશેની માહિતી ખૂબ જ સરળતાથી મળી રહે છે.

આ ઉપરાંત સરળતાથી નવા મહિનાની શરૂઆતમાં રિવિઝન પણ થઈ જાય છે અને જો કાંઈ જાણ બહાર રહી ગયું હોય તો તે જાણવા પણ મળી જાય છે.

– ઝંકૃત ગોયાની, સુરત

આ પ્રકારનું ઉત્તમ કામ કરવા બદલ આભાર.


– અનિલ વાઘોણા, સુરત

બેન્ક્સમાં હેકિંગ કેવી રીતે થાય છે તે તે લેખ બધા બેન્કર્સ માટે ખૂબ ઉપયોગી છે. મને લાગે છે કે ભવિષ્યમાં કામમાં આવે તે માટે દરેક સીઈઓએ વ્યક્તિગત રીતે મેગેઝિનનું લવાજમ ભરવું જોઈએ અને ટેક્નિકલ સવાલો પણ મેગેઝિનને પૂછી શકાય છે.

– હરેશ પંચાલ, ગાંધીનગર

મિનિ ગાઇડમાં ઉત્તમ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

– પ્રજ્ઞેશ પંડ્યા

અમને સતત ટેક્નોલોજીની માહિતીથી અપડેટ રાખવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.

– શશીકાંત વાઘેલા, અમદાવાદ

મને સચોટ અને સરસ માહિતી આપવા માટે હું આપની પ્રશંસા કરૂં છું. આગળ વધતા રહો…

– ભરત પરમાર, ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!