(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પેટીએમમાં નવાં ફીચર્સ

વોટ્સએપમાં પેમેન્ટ સુવિધા તમામ યૂઝર્સ માટે ગમે તે ઘડીએ શરૂ થાય તેવી સ્થિતિ છે ત્યારે પેટીએમ તેના યૂઝરબેઝને વધારવા ભરચક પ્રયાસ કરવા લાગી છે.

પેટીએમમાં ઇનબોક્સ નામે, રકમની આપલેની સાથોસાથ મેસેજની આપલે કરવાની સગવડ છેલ્લા કેટલાક સમયથી ઉમેરાઈ છે અને હવે તેમાં લાઇવ ટીવી, રીયલ-ટાઇમ ન્યૂઝ, ક્રિકેટ અપડેટ્સ, વીડિયો, ગેમ્સ વગેરે પણ ઉમેરાઈ રહ્યું છે. આ માટે પેટીએમ કંપનીએ આજ તક, ઇન્ડિયા ટુડે, બ્લૂમબર્ગ ક્વિન્ટ, મિરર નાઉ, ઝૂમ, ઇટીવી વગેરે મીડિયા કંપની સાથે જોડાણ કર્યું છે.

પેટીએમ એપ ઓપન કર્યા પછી તદ્દન નીચે, જમણી બાજુ ઇનબોક્સનો વિકલ્પ મળે છે. આ સુવિધા આઇઓએસ ડિવાઇસીઝમાં લોન્ચ થઈ ગઈ છે અને એન્ડ્રોઇડમાં હવે લોન્ચ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!