(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઝડપથી વેબસાઇટ ઓપન કરો!

તમે duplics.cybersafar.in જેવી સાઇટની મુલાકાત લેવા માગતા હો અને વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં ફ્કત cybersafar લખશો તો એ શબ્દ ધરાવતી બધી સાઇટનું સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને તમારે તેમાંથી duplics.cybersafar.in શોધીને તેના પર ક્લિક કરવું પડશે.

આ કામ ઝડપી બનાવવા માટે તમે એડ્રેસ બારમાં ફક્ત cybersafar લખીને સીધું એન્ટર પ્રેસ કરવાને બદલે કન્ટ્રોલ + એન્ટર કી પ્રેસ કરશો તો એડ્રેસ બારમાં cybersafarની આગળ www. અને પાછળ .com આપોઆપ ઉમેરાઈ જશે અને સીધી જ એ વેબસાઇટ ઓપન થશે.

આ સુવિધાનો લાભ માત્ર ડોટકોમ વાળી વેબસાઇટ માટે અને ઇન્ટનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!