અનેક આઇફોન યૂઝર્સની શંકા સાચી ઠરી છે – એપલ કંપની જૂના આઇફોનને ધીમા કરી દે છે, અલબત્ત, નવા ફોન વેચવા નહીં પણ જૂની બેટરીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે!
ભારતમાં યુટ્યૂબ પછી જિઓ પ્લે સૌથી વધુ જોવાતી વીડિયો સર્વિસ છે. આ સર્વિસ હવે મીડિયા કંપનીઝના સાથમાં ખાસ જિઓ યૂઝર્સ માટે વેબ કન્ટેન્ટ ઓફર કરશે.
રિલાયન્સ જિઓની જેમ હવે વોડાફોન પણ આ જ મહિનાથી મુંબઈ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક અને કોલકતામાં વીઓએલટીઇ સર્વિસ લોન્ચ કરે તેવી શક્યતા છે.
આધાર ઇ-કેવાયસી મુદ્દે વિવાદમાં ફસાયેલી એરટેલ કંપનીએ સેલકોનના સાધમાં રૂ. ૧૨૪૯ની અસરકારક કિંમતે ફોરજી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
ભારતમાં પિક્સેલ ફોનના વેચાણ માટે ગૂગલ, એપલની જેમ ઓફલાઇન સ્ટોર્સ ઊભા કરશે તેવા સમાચાર છે.

