(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આવી રહ્યાં છે જિઓ લેપટોપ

એક તરફ રિલાયન્સ જિઓ ફક્ત ૧૫૦૦ રૂ‚પિયા ભરીને એ પણ પરત મળી જાય એવી સ્કીમ સાથે ફિચર ફોન ઓફર કરે છે અને બીજી તરફ, કંપની હવે ફોર-જી કનેક્ટિવિટી સાથેના જિઓ લેપટોપ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

સમાચારો મુજબ કંપનીએ યુએસની ચીપ મેકર કંપની ક્વાલ્કોમ સાથે જોડાણ કર્યું છે. આ લેપટોપમાં વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હશે અને ફોર-જી સિમ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી હશે.

મતલબ કે આ લેપટોપને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે આપણે વાઇ-ફાઇ કે ડોન્ગલ કે હોટસ્પોટ જેવી કોઈ સુવિધા પર આધાર રાખવાની રહેશે નહીં.

વાત જિઓની છે એટલે દેખીતું છે કે કંપની જિઓ લેપટોપ્સ માટે ખાસ પ્રકારના ટેરિફ પ્લાન ઓફર કરશે અને તેમાં કન્ટેન્ટ પાર્ટનર્સની મદદથી વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પણ સામેલ રહેશે. જોકે આ લેપટોપ અત્યંત આકર્ષક કિંમતે ઓફર નહીં થાય તો માત્ર ઇનબિલ્ટ ડેટા કનેક્ટિવિટી માટે લોકો આ લેપટોપ પસંદ કરે એવી શક્યતા ઓછી છે.aro

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!