(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારત સરકારે વિવિધ આંકડાકીય માહિતી મેળવવા માટે કાગળ આધારિત પ્રશ્નપત્રોના કાગળિયાને બદલે ટેબલેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છો.

નોટબંધી પછી રેલવેમાં ઓનલાઇન બુકિંગમાં સર્વિસ ફી માફ કરી દેવાઈ હતી. હવે તેની મુદત વધારાતાં, રેલવે બુકિંગમાં રૂ.૨૦થી ૪૦ની બચત માર્ચ ૨૦૧૮ સુધી ચાલુ રહેશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એક ઘોષણા મુજબ, આવતા એપ્રિલ મહિના સુધીમાં જુદાં જુદાં મોબાઇલ વોલેટ ઇન્ટરઓપરેબલ બની જશે, એટલે કે આપણે પેટીએમ વોલેટમાંથી મોબિક્વિક કે બીજા વોલેટમાં રૂપિયાની આપલે કરી શકીશું. અલબત્ત, એ માટે દરેક ખાતાં નો-યોર-કસ્ટમર (કેવાયસી)ના નિયમોનું પાલન કરે તે અનિવાર્ય રહેશે.

ભારતે છેલ્લાં ત્રીસ વર્ષમાં ઇન્ટરનેટ પર જેટલો ડેટા પેદા કર્યો છે, એટલો જ છેલ્લાં ત્રણ વર્ષમાં પેદા કર્યો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!