(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબ હોસ્ટિંગ શું છે?

સવાલ મોકલનાર : જયસન પીઠવા, રાજકોટ 

વેબ હોસ્ટિંગનાં જુદાં જુદાં ઘણાં પાસાં છે. આપણી વેબસાઇટને ઘર સાથે સરખાવીએ, તો ડોમેઇન નેમ (જેમ કે duplics.cybersafar.in) એ ફક્ત ઘરની નેમપ્લેટ થઈ અને ઘરનો સામાન મૂકવા માટે આપણે આખું ઘર ભાડે લેવું પડે, એ થયું વેબ હોસ્ટિંગ.

જુદી જુદી ઘણી કંપની આપણને ડોમેઇન નેમ બુક કરવાની અને પછી સાઇટની ઘરવખરી (ફાઇલ્સ!) મૂકવા માટે જગ્યા ખરીદવાની સગવડ આપે છે (બંને કામ અલગ અલગ કંપની પાસે પણ થઈ શકે).

આપણે  હોસ્ટિંગનાં આ વિવિધ પાસાં સમજીએ.

આ સિવાય ક્લાઉડ હોસ્ટિંગનો વિકલ્પ પણ હોય છે, જેમાં આપણી સાઇટની ફાઇલ્સ એક સાથે અનેક સર્વર્સ પરથી ઉપલબ્ધ રહે છે.

વેબસાઇટ માટે ડોમેઇન રજિસ્ટ્રેશન અને હોસ્ટિંગની પ્રક્રિયા આમ તો ઘણી સરળ છે અને મોટા ભાગની કંપની ઘણો સારો સપોર્ટ પૂરો પાડતી હોય છે, પરંતુ તેનો લાભ લેવા પૂરતી પણ થોડી ટેકનિકલ જાણકારી જરૂરી છે. તેમ ન હોય તો, કોઈ જાણકાર મિત્રના સાથમાં આગળ વધી શકાય. નીચે કેટલીક જાણીતી હોસ્ટિંગ કંપની આપેલી છે, તેની સાઇટ પર જઈને તમે ડોમેઇન રજિસ્ટ્રેશન અને હોસ્ટિંગ પ્લાન ખરીદવા માટે આગળ વધી શકો છો.


ઉપર કેટલીક જાણીતી હોસ્ટિંગ કંપની આપેલી છે, તેની સાઇટ પર જઈને તમે ડોમેઇન રજિસ્ટ્રેશન અને હોસ્ટિંગ પ્લાન ખરીદવા માટે આગળ વધી શકો છો.

Images & Info: hostgator.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!