(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુનિટી પ્લેયરની મદદથી બનાવવામાં આવેલી Racey Rocket ગેમ 43 એમબી જેટલી જગ્યા રોકશે, પણ જ્યારે રમવા બેસશો ત્યારે તમારું ધ્યાન સતત રોકી રાખશે ખરી.

ગેમમાં કરવાનું એટલું છે કે આપણને આપવામાં આવેલા એક રોકેટને નિશ્ચિત માર્ગે, નિશ્ચિત જગ્યા સુધી પહોંચાડવાનું છે. એટલું થાય એટલે આગલા લેવલમાં આગળ વધી શકાય.

શરૂઆતમાં સામાન્ય લેવલ્સમાં આપણને ગેમના વિવિધ રૂલ્સ સમજાવવામાં આવે છે, જેમ કે રોકેટને કંટ્રોલ કેવી રીતે કરી શકાય, કયા રંગની વોલને આપણે કેવી રીતે ટ્રીટ કરવાની છે અને તેમનો કેવી રીતે ફાયદો લેવાનો છે વગેરે. આ બધું સમજી લીધા પછી, રોકેટને આપણી મરજી મુજબ નહીં, પણ ગેમના રૂલ્સ મુજબ દોડાવીને લેવલ પાર કરતા રહેવાનું છે. એકદમ શાર્પ ટર્ન્સ ધરાવતી આ ગેમ તમારી આંગળી અને મગજ વચ્ચેના કમ્યુનિકેશનની બરાબર કસોટી કરશે! ગેમ ઓફલાઇન પણ ચાલશે.

અલબત્ત, આ હજી અનરીલિઝ્ડ વર્ઝન હોવાથી ક્યારેક અટકી પડે એવું બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!