(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ વધશે

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વમાં ચીન સૌથી વધુ યૂઝર્સ ધરાવે છે અને ગયા વર્ષે યુએસને પાછળ રાખીને ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે, પરંતુ ઇન્ટરનેટની સ્પીડની બાબતે આપણે હજી એશિયાના ઘણા દેશો કરતાં પણ પાછળ છીએ. 

ફોર-જી અને ફાઇબર બ્રોડબેન્ડના આગમન પછી પણ આ સ્થિતિ છે, પરંતુ આવતા અઢાર મહિનામાં આ સ્થિતિ ખાસ્સી બદલાવાની આશા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ૩ નવા કમ્યુનિકેશન સેટેલાઇટ્સ લોંચ કરી રહ્યું છે. જેમાંનો પહેલો જૂન મહિનામાં જ લોંચ થઈ જશે. આ સેટેલાઇટ્સમાં એક ખાસ પ્રકારનું મલ્ટિપલ સ્પોટ બીમ હશે, જે આખા દેશને કવર કરશે. આ ત્રણેય સેટેલાઇટ કાર્યરત થતાં ભારતમાં ઇન્ટરનેટ, ફોન અને વીડિયો સર્વિસિઝ માટે હાલ કરતાં ઘણી વધુ ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!