(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલનો સકંજો વધુ ટાઈટ થશે!

આપણે ક્રેડિટકાર્ડથી રકમ ચૂકવી હોય તો બેંક આપણને એ રકમ હપ્તાવાર ચૂકવવાની ઓફર આપે છે. આપણે જે કંપનીની પ્રોડક્ટ ખરીદી હોય તે પોતાની બીજી પ્રોડક્ટસ આપણને બતાવવા લાગે છે. તેમ તેમની હરીફ કંપની પણ પોતાની પ્રોડક્ટ આપણને બતાવવા લાગે છે. ઇન્ટરનેટ પરના સૌથી મોટા એડવર્ટાઇઝિંગ નેટવર્ક તરીકે ગૂગલ આ બધાનું કામ સરળ બનાવીને પોતે પણ કમાણી કરે છે.

અત્યાર સુધી આ બધું આપણી ઓનલાઇન ખરીદી પછી થતું હતું. સામાન્ય રીતે લોકો ઇન્ટરનેટ પર અલગ અલગ પ્રોડક્ટસ વિશે સર્ચ કરીને પછી ઓફલાઇન સ્ટોરમાં તેની ખરીદી કરતા હોય છે. પરંતુ હવે આવતા અહેવાલ અનુસાર આપણે ઓફલાઇન કોઈ સ્ટોરમાં કાર્ડથી પેમેન્ટ કરીશું તો તેની માહિતી પણ ગૂગલ સુધી પહોંચી જશે! આ ફેરફારથી માર્કેટિંગ કંપનીને વધુ ને વધુ ફાયદો થશે અને આપણી પ્રાયવસી વધુ ને વધુ જોખમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!