(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વાત વીજળીની હોય કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની, કોઈ પણ નવી ટેક્નોલોજીને સામાન્ય બનતાં વાર તો લાગતી હોય છે. ફક્ત, આપણે તેનું મહત્વ પારખવામાં મોડું કરતા હોઈએ છીએ! આ સંદર્ભે, ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર શ્રી તપન મારુએ પૂણેથી વોટ્સએપ પર એક મજાની ઇમેજ મોકલી છે. 

જગતને વીજળીની ભેટ મળી એ વર્ષો દરમિયાન, અમેરિકા-ઇંગ્લેન્ડની હોટેલ્સના રૂમમાં, ઉપર દર્શાવેલ પોસ્ટર જોવા મળતાં હતાં, જેમાં હોટેલના મહેમાનનને સમજાવવામાં આવતું હતું કે “આ રૂમ એડિસન ઇલેક્ટ્રિક લાઇટથી સજ્જ છે. આપે તેને દીવાસળીથી પ્રગટાવવાની જરૂર નથી, ફક્ત દરવાજા પાસેની દીવાલ પરની ચાવી ફેરવો એટલે અજવાળું થશે. સાથોસાથ મહેમાનોને ધરપત આપવામાં આવતી હતી કે “અજવાળા માટે વીજળીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કોઈ રીતે હાનિકારક નથી કે તેનાથી ઊંઘમાં કોઈ ખલેલ પહોંચતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!