(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇ-શોપિંગ કંપનીઝ ફરી નિયમો બદલી રહી છે

[vc_row][vc_column][vc_column_text]

ઓનલાઇન શોપિંગ કરતી વખતે આપણે કોઇ ખરીદેલી વસ્તુ ન ગમે તો તેને પરત કરી દેવાનો રસ્તો આપણને ખાસ ગમતો હોય છે. પરંતુ હવે સ્થિતિ બદલાય તેવી શક્યતા છે. 

એક સમાચાર મુજબ જાણીતી ઓનલાઇન શોપિંગ કંપની ફ્લિપકાર્ટ પોતાની રિટર્ન પોલિસી બદલી રહી છે. અને તેની સંખ્યાબંધ લોકપ્રિય પ્રોડક્ટ કેટેગરી માટે વસ્તુ પસંદ ન પડે તો રિફંડ આપવાની ઓફર પરત ખેંચી રહી છે. આ મુજબ પર્સનલ કેર એપ્લાયન્સીસ, પર્સનલ કમ્પ્યુટર અને કેમેરા એક્સેસરીઝ, ઓફિસ ઇક્વિપમેન્ટ તથા ગેમ્સ અને સ્માર્ટ વેરેબલ્સમાં કંપની રિફંડ ઓફર કરવાનું બંધ કરશે.

આ ઉપરાંત મોબાઇલ ફોન્સ અને મોટા એપ્લાયન્સીસ અને ફર્નિચરમાં પણ રિફંડ આપવાનું બંધ થઈ રહ્યું છે. તમે જાણતાં જ હશો કે એમેઝોન ઇન્ડિયા કંપનીએ પણ તેની રિફંડ પોલિસીમાં પણ કંઇક આ જ પ્રકારના ફેરફાર કર્યા છે.

 [/vc_column_text][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!