(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લોકોની નોકરી ગળી રહેલું ઓટોમેશન

આઇટી ક્ષેત્રમાં અત્યંત તેજ ગતિએ વિકસી રહેલ ટેકનોલોજી અને તેના પ્રતાપે વધી રહેલા ઓટોમેશનને કારણે લોકોની નોકરી જવાનો ખતરો હવે સતત વધી રહ્યો છે.

હમણાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ઇન્ફોસિસ કંપનીએ વર્ષ ૨૦૧૬માં ૯૦૦૦ જેટલા કર્મચારીઓને ‘રીલિઝ’ કર્યા છે. કંપનીની સ્પષ્ટતા મુજબ આ કર્મચારીઓને સાવ છૂટા કરવામાં આવ્યા નથી પણ અન્ય ડિપાર્ટમેન્ટમાં ખસેડવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ કંપની દર ત્રણ મહિને ૨૦૦૦ જેટલા કર્મચારીઓને આ રીતે રીલિઝ કરી રહી છે.

બીજી તરફ એચડીએફસી બેન્ક તેની બ્રાન્ચમાં કસ્ટમર સર્વિસ માટે રોબોટને કામે લગાડનારી પહેલી ભારતીય બેન્ક બની છે. મુંબઈની એક બ્રાન્ચમાં કામે લાગેલ આ રોબો બેન્કના ખાતેદારોને તેમના કામ મુજબ જુદા જુદા કાઉન્ટર સુધી દોરી જઈ શકે છે. એ પણ જાણી લેવા જેવું છે કે બેન્કે તેના ભારત ભરના કર્મચારીઓમાં ૪૫૦૦ જેટલા લોકોનો ઘટાડો કર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!