(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણા કમ્પ્યુટરમાં એન્ટિવાયરસનું કામ પેન્ટાગોન કરશે?

અમેરિકાના સંરક્ષણ વિભાગનું ધાર્યું થશે તો આપણા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ હશે તો તેનો ખાત્મો બોલાવવાનું કામ પણ પેન્ટાગોન કરશે!

એક સમાચાર અનુસાર અમેરિકન સંરક્ષણ તંત્રની ડીફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીએ આખા વિશ્વના ૮૦ ટકા આઈપી એડ્રેસ પરના કમ્પ્યુટર અને અન્ય સાધનોમાં ‘ઓટોનોમસ સોફ્ટવેર એજન્ટસ’ ઇન્સ્ટોલ કરીને તેમાં કોઈ વાયરસ હોય તો તેનો નાશ કરવાનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ એજન્સીએ બહુ ગાજેલા રેન્સમવેર અને પેટ્યા જેવા બોટનેટ્સ કે માલિશિયસ કોડ્સનો ઉલ્લેખ કરીને વિશ્વના કમ્પ્યુટર નેટવર્કસને વધુ સલામત બનાવવાની જરૂરિયાત હોવાનું કહ્યું છે.

જોકે, અમેરિકાની આવી પહેલ સામે વિશ્વભરમાંથી વિરોધ ઊઠે તેવી શક્યતા છે કારણ કે વાયરસનો ખાત્મો બોલવવાની સાથોસાથ પેન્ટાગોનને આપણા ડેટાની એક્સેસ પણ મળી જાય તેવી પૂરી શક્યતા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!