(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિશ્વની સરખામણીમાં ભારતમાં ફોર-જી કનેક્ટિવિટીની ઉપલબ્ધતા અને ઝડપ

ભારતમાં હવે ફાઇવ-જીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે હજી ફોર-જી ટેકનોલોજીની ભારતમાં અને આખા વિશ્વમાં શી સ્થિતિ છે.

ઓપન સિગ્નલ નામની એક કંપનીએ એક સર્વે કરીને આખી દુનિયાના વિવિધ દેશોમાં ફોર-જી કનેક્ટિવિટી કેટલા લોકોને ઉપલબ્ધ છે અને ક્યાં તેની ઝડપ કેટલી છે તેની વિગતો તપાસી.

ઉપરનો ચાર્ટ ફોર-જી કનેક્ટિવિટીની ઉપલબ્ધતા બતાવે છે અને બીજો ચાર્ટ ઝડપ. મૂળ સાઇટ પર જઈને તમે જોશો તો સમજાશે કે દક્ષિણ કોરિયામાં આ સર્વેમાં સામેલ લોકો ૯૫.૭ ટકા સમય દરમ્યાન ફોર-જી કનેક્ટિવિટીનો લાભ લઈ શક્યા. ભારતમાં યૂઝર્સને ૭૧.૬૦ ટકા સમય દરમ્યાન ફોર-જી કનેક્ટિવીટી ઉપલબ્ધ રહી હતી.

પરંતુ ફોર-જી સ્પીડની વાત આવે ત્યારે આખુ ચિત્ર પલટાઇ જાય છે.

નીચેના ચાર્ટ બતાવે છે તેમ સિંગાપોર ૪૫.૮૬ Mbps સાથે સિંગાપોર ટોચ પર છે અને ૬.૩૯ Mbpsની ઝડપ સાથે ભારત લગભગ તળિયે!

વધુ વિગતો માટે જુઓ : https://opensignal.com/reports/2016/11/state-of-lte

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!