(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રેલવે કર્મચારીઓ માટે વોટ્સએપ પર પ્રતિબંધ

રેલવે તંત્રને પાટે ચડાવવાનું અને તે માટે ટેક્નોલોજીનો સારો એવો ઉપયોગ કરવાનું શ્રેય જેમના શિરે હતું તે મોદી સરકારના રેલવે મંત્રી સુરેશ પ્રભુએ શ્રેણીબદ્ધ અકસ્માતો પછી વિદાય લેવી પડી અને તેમના પછી નવા નિમાયેલા રેલવ મંત્રી પિયુષ ગોયલેને રેલવે અકસ્માતો રોકવા ટેકનોલોજી પર નિયંત્રણો શરૂ કર્યાં છે!

તાજેતરમાં ભારતીય રેલવેના દિલ્હી ડિવિઝને એક આદેશ જાહેર કરીને રેલવેના કર્મચારીઓના વોટ્સએપ ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે, જે મુજબ રેલવેના મેઇન્ટેનન્સ તથા સેફ્ટી સ્ટાફ જેમ કે, ટ્રેકમેન, ગેંગમેન, રેલવે ક્રોસીંગ પરના ગાર્ડઝ, એન્જિન ડ્રાઇવર, ટ્રેન ગાર્ડ્ઝ, સ્ટેશન મેનેજર તથા ટીકીટ મેનેજર્સ વગેરે તેમના ફરજના કલાકો દરમિયાન વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં.

જોકે વોટ્સએપની જેમ યુટ્યૂબમાં પણ ફરજ પરના લોકો સતત પરોવાયેલા રહેતા હોવા છતાં પ્રતિબંધમાં માત્ર વોટ્સએપનો ઉલ્લેખ છે.

એ પણ નોંધવા જેવું છે કે અગાઉ આ જ રેલવે તંત્રએ વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવીને સ્ટેશન્સમાં સ્વચ્છતા જાળવવા માટેની પહેલ કરી હતી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!