(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટ્રાઇના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર ૨૦૧૭ના આંકડા અનુસાર ભારતમાં એક્ટિવ મોબાઇલ કનેક્શન્સની સંખ્યા ૧૧૮.૩ કરોડના આંકે પહોંચી છે.

હવે ફોલ્ડ કરી શકાય તેવા સ્માર્ટફોન આવી રહ્યા છે અને એપલે પણ નવા પ્રકારની ડિસ્પ્લે માટે નોંધાવતાં, એપલ પણ એ દિશામાં સક્રિય હોવાનું મનાય છે.

આધાર અને સીમકાર્ડને લિંક કરવાની બાબતે હવે વધુ એક નવી તારીખ સામે આવી છે. સરકારે તમામ ટેલિકંપનીઝને પોતાના ગ્રાહકોને ૬, ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં આધાર આધારિત ઇ-કેવાયસી પ્રક્રિયા પૂરી કરવાનું જણાવવા કહ્યું છે.

ચીનના સૌથી મોટા સોશિયલ નેટવર્ક વી-ચેટના માલિક કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ્સે માર્કેટ વેલ્યુની દૃષ્ટિએ ફેસબુકને પાછળ રાખી દીધી છે. આ સાથે આ કંપની ૫૦૦ અબજ ડોલરનું વેલ્યુએશન મેળવનારી એશિયાની પહેલી ટેક કંપની બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!