(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સરકારે વિવિધ આંકડાકીય માહિતી મેળવવા માટે કાગળ આધારિત પ્રશ્નપત્રોના કાગળિયાને બદલે ટેબલેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છો.

ટ્રુકોલર એપ હવે તમામ ભારતીય એડવર્ટાઇઝર્સ માટે ખુલ્લી મુકાઈ છે એટલે હવે તેમાં પણ જાહેરાતોનો મારો શરૂ થશે.

અત્યાર સુધી વિવિધ પ્રકારના ડિસ્પ્લેના માર્કેટમાં ટીવી સ્ક્રીનનું વેચાણ સૌથી વધુ હતું પરંતુ આ વર્ષે મોબાઇલ સ્ક્રીનનું વેચાણ ટીવી સ્ક્રીન કરતાં આગળ નીકળી જવાની સંભાવના છે.

જિયોની જેમ ૪-જી વીઓએલટીઇ સેવા શરૂ કર્યા પછી તરત જ એરટેલ કંપની ભારતમાં ૫-જી ટેક્નોલોજી લાવવા દક્ષિણ કોરિયાની એક કંપની સાથે ભાગીદારી કરી છે.

ફેક ન્યૂઝને કારણે ઇન્ટરનેટ કંપનીઝની વિશ્વસનીયતા સામે સવાલો ઊઠ્યા બાદ, ફેસબુકે લોકોને તે વિશે જાગૃત કરવા અખબારોમાં જાહેરાતો શરૂ કરવી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!