(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોશિયલ મીડિયાનું ઇન્કમ ટેક્સ કનેક્શન

સોશિયલ મીડિયા પર તમે તમારી ફોરેન ટૂર કે નવી ખરીદેલી લકઝરી કારની તસવીરો શેર કરી હશે અને બીજી તરફ તમારે ભરવો જોઇતો ઇન્કમ ટેક્સ ભર્યો નહીં હોય તો સરકાર તમારી પાછળ પડી જશે.

ભારતની છઠ્ઠા ક્રમની સૌથી મોટી આઈટી કંપની લાર્સન એન્ડ ટોબ્રો ઇન્ફોટેકને ભારત સરકાર તરફથી આ માટે ૧૦ કરોડ ડોલરનો સત્તાવાર કોન્ટ્રાક્ટ મળ્યો છે, આ કંપની સિમેન્ટિક વેબ નામના કન્સેપ્ટનો ઉપયોગ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિનો ખાસ્સો વિગતવાર પ્રોફાઇલ તૈયાર કરશે અને પછી તેના આધારે જે તે વ્યક્તિના ખર્ચની વિગતો અને તેમણે ભરેલા વેરાની વિગતો સરખાવવામાં આવશે.

સિમેન્ટિક વેબ ટેકનોલોજીની મદદથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર વગેરે પરના વેરવિખેર ડેટાને કમ્પ્યુટર સિસ્ટમમાં એકઠો કરીને મશીન્સ તેને વાંચી-સમજી શકે તથા તેનું પ્રોસેસિંગ કરીને તેનું એનાલિસીસ પણ કરી શકે તેવા સ્વરૂપમાં ફેરવી શકાશે. મતલબ કે કોઈ વ્યક્તિની પત્ની દુબઈ કે સિંગોપોર જઇને શોપિંગ કરશે અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરશે તો તે પણ ઇન્કમ ટેક્સ ખાતાની નજરમાંથી બચશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!