(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લિખતે લિખતે ટાઇપ હો જાયે : ક્યા બાત હૈ!

સ્ક્રીન પર આંગળીના હળવા લસરકા કરતાં સ્ક્રીન પર ટાઇપ થવા લાગે તો? તો તો પછી કહેવું જ શું?

હમણાં ગૂગલે આવી એક સુવિધા આપી છે. ગૂગલ હેન્ડરાઇટિંગ ઇનપૂટ ટૂલ. આમ તો સ્માર્ટફોન પર ટચ કરીને લખી શકાય તેવી પેન પણ મળે છે.  જેને સ્ટાઇલસ પેન કહેવામાં આવે છે. અમૂક કંપનીના  મોબાઇલમાં તો સાથે જ પેન આવે છે. ગૂગલના હેન્ડરાઇટિંગ ટૂલની મદદથી, આવી પેન વિના પણ સ્ક્રીન પર હાથે લખીને લખાણ ટાઇપ કરી શકાય છે. જે ભાષામાં સ્ટાન્ડર્ડ કીબોર્ડથી લખવું મુશ્કેલ હોય તેને માટે આ સુવિધા ઉપયોગી છે.

Google Handwriting Input પ્લે સ્ટોરમાં જઈ સર્ચ કરશો એટલે ૧૧.૮૪ એમબીની આ એપ મળી આવશે. તેને ડાઉનલોડ કરી, ઉપયોગ કરવાની વિધિ સાથેના સ્ક્રીનશોટ્સમાં સમજાવી છે.

  • એપ ઓપન કરી એક નંબરનો
  • વિકલ્પ પસંદ કરો.
  • ગૂગલ હેન્ડરાઇટિંગ ઇનપૂટ પર ટીક કરો.
  • વાંચીને ઓકે પર ક્લિક કરો.
  • ગૂગલ હેન્ડરાઇટિંગ ઇનપૂટ હવે ટીક થઈ જશે.
  • તેમાં સેટઅપ ઈનપૂટ લેન્ગવેજ  મેથડ પર ક્લિક કરો.
  • ઇનપૂટ લેન્ગવેજીસ પર ક્લિક કરી ગુજરાતી અને હિન્દી પસંદ કરો.
  • ઓકે પર ક્લિક કરો. ૧૪ એમબી જેટલો ફરીથી ડેટા ડાઉનલોડ થશે.
  • હવે કી બોર્ડને બદલે હેન્ડ રાઇટિંગ ટૂલ દેખાશે!

– લેખકઃ કમલેશ ઝાપડિયા (www.edusafar.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!