(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દિલ્હી મેટ્રોમાં વાઇ-ફાઇ

દિલ્હી મેટ્રોએ તેનાં તમામ સ્ટેશનો પર તેમ જ ચાલુ ટ્રેનમાં તમામ પેસેન્જર્સને વાઇફાઇ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. આ માટે દિલ્હી નેશનલ કેપિટલ રીજિયનમાં કાર્યરત તમામ મોબાઇલ ઓપરેટર્સ પાસેથી બીડ્સ મંગાવવામાં આવી છે.

અત્યારે દિલ્હી નજીકના ગુરગાંવમાંની રેપિડ મેટ્રોરેઇલ સિસ્ટમ એમટીએસ ઇન્ડિયાના સહયોગમાં તેનાં છ સ્ટેશનો પર મુસાફરોને મફત વાઇ-ફાઇ સુવિધા આપે છે. અલબત્ત, આ મેટ્રો સિસ્ટમ દિલ્હી મેટ્રોનો ભાગ નથી. તેની સરખામણીમાં દિલ્હી મેટ્રો ઘણી મોટી છે, તેમાં કુલ ૧૪૦ સ્ટેશન્સ છે. દરરોજ લગભગ ૨૫ લાખ દિલ્હીવાસીઓ મેટ્રોનો ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!