(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સૂર્યનો દસ કરોડમો ફોટોગ્રાફ

યુએસની સ્પેસ અવકાશ સંસ્થા નાસા નિયમિત રીતે સૂર્યની તસવીરો લે છે અને ગયા મહિને ૧૯મી જાન્યુઆરીએ આ તસવીરોની સંખ્યા દસ કરોડના આંકને વટાવી ગઈ! નાસાની સ્પેસ બેઝ્ડ સન વોચીંગ ઓબ્ઝર્વેટરીંગ ચાર ટેલિસ્કોપની મદદથી દર ૧૨ સેક્ધડે સૂર્યની આઠ તસવીરો લે છે.

આ ઓબ્ઝર્વેટરી દરરોજ સૂર્યની ૫૭,૬૦૦ તસવીરોનો કુલ ૧.૫ ટેરા બાઈટ્સ ડેટા પૃથ્વી પર મોકલે છે. ફેબ્રુઆરી ૧૧, ૨૦૧૦ના રોજ લોન્ચ થયેલ આ ઓબ્ઝર્વેટરી નિયમિત રીતે સૂર્યની જે તસવીરો મોકલે છે તેનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના રહસ્યો જાણવામાં મદદ મળે છે.

વધુ માહિતી માટે જુઓ: http://goo.gl/uDTGqN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!