(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માર્કેટમાં આવેલા નવા ૪જી બજેટ સ્માર્ટફોન

આગળ શું વાંચશો?

  • માઇક્રોમેક્સ કેનવાસ નિટ્રો ઇ૪૫૫
  • લિનોવો એ૭૦૦૦
  • ઝોલો એલટી૨૦૦૦ ૪જી
  • એલજી એફ૭૦ ડી૩૧૫
  • રેડમી ૨
  • ઇન્ટેક્સ ક્લાઉડ ૪જી સ્ટાર
  • મોટો ઈ (સેકન્ડ જેન)
  • નોકિયા લુમિયા ૬૩૮
  • લિનોવો એ૨૦૧૦

માઇક્રોમેક્સ કેનવાસ નિટ્રો ઇ૪૫૫

  • ૫ ઇંચ ડિસ્પ્લે
  • ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૪ ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર
  • ૨ જીબી રેમ
  • કેમેરા ૧૩ એમપી, ૫ એમપી
  • ૨૫૦૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૫ ઓએસ
  • કિંમત : રૂ. ૧૦,૯૯૦/-

લિનોવો એ૭૦૦૦

  • ૫.૫ ઇંચ ડિસ્પ્લે
  • ૮ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૫ ગીગા હર્ટ્ઝ ઓક્ટાકોર
  • ૨ જીબી રેમ
  • કેમેરા ૮ એમપી, ૫ એમપી
  • ૨૯૦૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૫ ઓએસ
  • ડોલ્બી સાઉન્ડ
  • કિંમત : રૂ. ૧૦,૭૮૫/-

ઝોલો એલટી૨૦૦૦ ૪જી

  • ૫.૫ ઇંચ ડિસ્પ્લે
  • ૮ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વાડકોર
  • ૧ જીબી રેમ
  • કેમેરા ૮ એમપી, ૨ એમપી
  • ૨૯૨૦ એમએએચ બેટરી
  • અપગ્રેડેબલ ટુ એન્ડ્રોઇડ ૫
  • કિંમત : રૂ. ૧૦,૩૯૯/-

એલજી એફ૭૦ ડી૩૧૫

  • ૪.૫ ઇંચ ડિસ્પ્લે
  • ૪ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વાડકોર
  • ૧ જીબી રેમ
  • કેમેરા ૧૩ એમપી, ૫ એમપી
  • ૨૪૪૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૪.૪ ઓએસ
  • કિંમત : રૂ. ૮,૪૯૯/-

રેડમી ૨

  • ૪.૭ ઇંચ ડિસ્પ્લે
  • ૮ જીબી ઇન્ટર્નલ મેમરી
  • કોર્ટેક્સ-એ૫૩ પ્રોસેસર
  • ૧ જીબી રેમ
  • કેમેરા ૧૩ એમપી, ૫ એમપી
  • ૨૨૦૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૪.૪ ઓએસ
  • કિંમત : રૂ. ૮,૪૯૯/-

ઇન્ટેક્સ ક્લાઉડ ૪જી સ્ટાર

  • ૫ ઇંચ ડિસ્પ્લે
  • ૧૬ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૩ ગીગા હર્ટ્ઝ ક્વાડકોર
  • ૨ જીબી રેમ
  • કેમેરા ૧૩ એમપી, ૫ એમપી
  • ૨૩૦૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૫ ઓએસ
  • ૨૨ ભારતીય ભાષાનો સપોર્ટ
  • કિંમત : રૂ. ૭૨૯૯/-

મોટો ઈ (સેકન્ડ જેન)

  • ૪.૫ ઇંચ ડિસ્પ્લે
  • ૮ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૨ ગીગા હર્ટ્ઝ ક્વાડકોર
  • ૧ જીબી રેમ
  • કેમેરા ૫એમપી, ૦.૩એમપી
  • ૨૩૯૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૫ ઓએસ
  • કિંમત : રૂા. ૬,૯૯૯/-

નોકિયા લુમિયા ૬૩૮

  • ૪.૫ ઇંચ ડિસ્પ્લે
  • ૮ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વાડકોર
  • ૧ જીબી રેમ
  • ૫ એમપી રીયર કેમેરા
  • ૧૮૩૦ એમએએચ બેટરી
  • વિન્ડોઝ ફોન ૮.૧ ઓએસ
  • કિંમત : રૂ. ૫૭૯૯/-

લિનોવો એ૨૦૧૦

  • ૪.૫ ઇંચ ડિસ્પ્લે
  • ૮ જીબી ઇન્ટર્નલ મેમરી
  • ૧ ગીગાહર્ટ્ઝ ક્વાડકોર
  • ૧ જીબી રેમ
  • કેમેરા ૫ એમપી, ૨ એમપી
  • ૨૦૦૦ એમએએચ બેટરી
  • એન્ડ્રોઇડ ૫.૧ ઓએસ
  • કિંમત : રૂ. ૪૯૯૦/-

(વિવિધ સ્રોતમાંથી સંકલિત માહિતી. કિંમત અને સ્પેસિફિકેશન્સ જુદાં હોઈ શકે છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!