(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓછા બજેટમાં સારું ટેબલેટ

જો તમે મર્યિદિત બજેટમાં સારું ટેબલેટ શોધી રહ્યા હો તો આઈબોલ કંપનીના આઈબોલ ડી-૨૦ તરફ નજર દોડાવી શકો છો.

સાત ઈંચની સ્ક્રીન ધરાવતા આ ટેબલેટમાં એન્ડ્રોઇડ કીટકેટ ૪.૪, ૧.૩ ગીગા હર્ટસ ડ્યુઅલકોર પ્રોસેસર, ૧ જીબી રેમ, ૮ જીબી મેમરી તથા યુએસબી ઓટીજી પોર્ટ અને ડ્યુઅલ સીમનો લાભ મળે  છે. વોઇસ કોલિંગની સુવિધાવાળા આ ટેબલેટમાં ૨૬૦૦ એમએએચની બેટરી છે. ટેબલેટમાં ગુજરાતી ફોન્ટ છે. ફક્ત કેમેરા માત્ર ૨ મેગા પિક્સેલનો છે. કિંમત ૭,૫૦૦ની આસપાસ છે. ઓનલાઇન સારી ડીલ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!