સવાલ લખી મોકલનારઃ પ્રશાંત દવે, જામનગર
જો આપ ફક્ત ઓનલાઈન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરીની શોધમાં હો તો આ સાઇટ બહુ ઉપયોગી થશે : http://gujaratilexicon.com / આ સાઇટમાં શબ્દોના પ્રોનાઉન્સિએશન – ઉચ્ચાર પણ જાણવા મળશે.અને જો આપ આખાં વાક્યો ટ્રાન્સલેટ કરવા માગતા હો તો આ સાઇટ જુઓ : http://translate.google.com / જોકે ગૂગલની આ સર્વિસ હજુ બહુ પ્રાથમિક તબક્કામાં છે, અનુવાદમાં ખૂબ ભૂલો જોવા મળશે!
