(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પ્રેપોઝિશન શીખવાની સહેલી રીત

ઇંગ્લિશ ગ્રામર ગૂંચવણભર્યું તો છે, પણ એ પણ સ્વીકારવું રહ્યું કે તેને સહેલું બનાવવાના પ્રયાસો પણ સતત થતા રહે છે. ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પાયાના સિદ્ધાંત સમજવામાં ચિત્રો બહુ મદદરૂપ થઈ શકે છે. આ રહ્યાં ઉદાહરણ…

પ્રેપોઝિશન વાક્યમાંના નાઉન, પ્રોનાઉન અને ફ્રેઝને અન્ય શબ્દો સાથે જોડે છે. પ્રેપોઝિશન સામાન્ય રીતે ‘ટેમ્પોરલ’, ‘સ્પેશિયલ’ કે ‘લોજિકલ’ રીલેશનશીપ દશર્વિે છે.

ગૂંચવાઈ ગયા? ઇંગ્લિશ ભાષામાં પ્રેપોઝિશન શીખવવાની આ અઘરી રીત થઈ. બીજી સહેલી રીત છે, ચિત્રોની મદદથી વાક્યમાં કયા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય એ સમજાવવાની રીત. બાજુમાં અને નીચે આપેલી ઇમેજીસની મદદથી તમે ખરેખર સહેલાઈથી પ્રેપોઝિશન શીખી શકો છો. ઇંગ્લિશના શિક્ષકને ખાસ ઉપયોગી તશે. ઇન્ટરનેટ પર શોધશો આવી બીજી ઇમેજીસ પણ મળી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!