(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમમાં સ્માર્ટ બ્રાઉઝિંગ

જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમારા પોતાના ધ્યાનમાં આવે એ પહેલાં, તમે ડેસ્કટોપ કરતાં મોબાઇલમાં વધુ નેટ સર્ફિંગ કરતા થઈ ગયા હશો! મોબાઇલ બ્રાઉઝિંગ સતત વધી રહ્યું છે અને આ ક્ષેત્રની કેટલીક ગ્લોબલ કંપનીઓના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં દુનિયામાં જેટલું નેટ બ્રાઉઝિંગ થયું તેમાંથી ૨૧.૬ ટકા મોબાઇલ પર થયું. વર્ષની શરુમાં આ આંકડો ૧૩ ટકા હતો.

જો તમે પણ હવે વધુ ને વધુ મોબાઇલ પર સર્ફ કરતા થયા હશો તો તમને જાણીને નવાઈ લાગશે કે download.cnet.com સાઇટ પર જઈને આપણે મોબાઇલ બ્રાઉઝર ડાઉનલોડ કરવાનું વિચારીએ તો પૂરાં ૩૨૨ બ્રાઉઝરના વિકલ્પ મળે છે! અલબત્ત, આપણે ‘સૌ મેરે તો ગીરધર ગૂગલ, દૂસરા ન કોઈ…’ વાતમાં માનીએ છીએ એટલે તમે પણ મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો જ ઉપયોગ કરતા હો તેવી પૂરતી શક્યતા છે. એ સાથે, એ પણ પૂરેપૂરું શક્ય છે કે અહીં આપેલી ઘણી વાત તમારા માટે પણ નવી હશે. તો જાણી લો, એન્ડ્રોઇડ કે એપલ ડિવાઇસીઝ પર ગૂગલ ક્રોમમાં બ્રાઉઝિંગ કરવાની કેટલીક સ્માર્ટ રીત!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!