(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં બે લાઇન વચ્ચેની જગ્યા કેવી રીતે બદલાય?

સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા

વર્ડ ૨૦૦૭ અને ૨૦૧૦માં બે લાઇન વચ્ચે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ હોય છે. આપણે તેને જરુરિયાત મુજબ બદલી શકીએ છીએ, આ રીતે :

 

  1. રીબનમાં હોમ ટેબમાં, પેેરેગ્રાફ વિભાગમાં સૌથી નીચે જમણી એરો પર ક્લિક કરી, પેરેગ્રાફનાં સેટિંગ્સનું ડાયલોગ બોક્સ ઓપન કરો.
  2. અહીં સ્પેસિંગનાં સેટિંગ્સ તપાસો. પેરેગ્રાફની પહેલાં કે પછીની સ્પેસ તેમ જ બે લાઇન વચ્ચેની સ્પેસ અહીંથી સેટ થશે.
  3. લાઇન સ્પેસિંગમાં  ૧.૧૫ જોવા મળે છે તે જરુરિયાત મુજબ બદલો.
  4. જો નીચે ‘ડિફોલ્ટ’ પર ક્લિક કરશો તો તમામ નવી ફાઇલમાં આ જ પ્રકારનું લાઇન સ્પેસિંગ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!