(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)


‘સાયબરસફર’ના દરેક અંક વાંચવાની ખૂબ મજા પડે છે. અમારા સમગ્ર પરિવારને ‘સાયબરસફર’ના દરેક અંકમાંથી ઘણું બધું નવું જાણવા મળે છે. અમે મેગેઝિનની શરૂઆતથી જ તમામ અંકો કિંમતી ઘરેણાની જેમ સાચવી રાખ્યા છે!

– નીનાબહેન આર. પટેલ (જીએનએફસી ટાઉનશીપ, નર્મદાનગર, જિ. ભરૂચ)  

 થોડાક અંકોથી ટેક્નોટર્મ્સ નામનો નવો વિભાગ શરૂ કર્યો તે ખૂબ ઉપયોગી લાગે છે કારણ કે ટેક્નોલોજીના યુગમાં આવા ઇંગ્લિશ શબ્દો તો ઘણા સંભળાયા કરે છે, પણ તે ખરેખર શું છે અને શું કામ કરે છે તે બેઝિક માહિતી પણ ‘સાયબરસફર’માં વાંચવા મળે છે. આ પ્રકારની વધુ માહિતી આજ રીતે આપતા રહેશે તેવી આશા રાખું છું.

– દેવલ પટેલ (મહેસાણા) 


 હું ‘સાયબરસફર’ મેગેઝિન નિયમિત વાંચુ છું તેમાં ઘણું બધું નવું વાંચવા મળે છે. તેમાં પ્રકાશિત લેખો તથા ‘દિવ્ય ભાસ્કર’ની કળશ પૂર્તિમાં આવતી કોલમ બહુ સારી આવે છે. વાઇરસ, માલવેર અને ઓનલાઇન સેેફ્ટી વિશે જાણવાની મજા પડે છે.

– કિશોર દેત્રોજા (ગારિયાધાર) 


 ખૂબ સરસ મેગેઝિન! ‘સાયબરસફર’ મેગેઝિનમાં જે પ્રકારની માહિતીની સરળ સમજ આપવામાં આવે છે તે જોતાં આ મેગેઝિન મહિનામાં એક જ વાર પ્રકાશિત થાય તેનું અમને દુ:ખ છે. મહિનામાં એકથી વધારે વાર વાંચવા મળે તો મજા પડી જાય. મંથલીને બદલે પખવાડીક કે વિકલી ઝડપથી ક્યારે થાય તેની રાહ જોઈએ છીએ.

ઇન્ટરનેટ વિશે વધારે માહિતી આપવા વિનંતી.

– મહેશ સોનેજી (નખત્રાણા) 


(તમારી લાગણી બદલ હાર્દિક આભાર!  એક મહિનાનો સમય અમને પણ બહુ લાંબો લાગે છે, પણ પ્રિન્ટેડ મેગેઝિનમાં સાપ્તાહિક કે પખવાડિક કરવું અત્યારે મુશ્કેલ છે. એના એક વિકલ્પ તરીકે, આપણી વેબસાઇટ વધુ વિસ્તારવાના પ્રયાસ ચાલુ છે. – સંપાદક)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!