ઈન્ફર્મેશન ટેકનોલોજી આપણા રોજિંદા જીવનમાં કેવી ઘૂસણખોરી કરી રહી છે તેના આ સાક્ષાત નમૂના. જે લોકોને અડધી રાત્રે પાણી પીવા ઊઠો તોય કમ્પ્યુટર ઓન કરીને પોતાનું મેઈલબોક્સ ચેક્સ કરી લેવાનું કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી લેવાની ચટપટી થાય છે. કદાચ એ લોકો માટે જ બનાવાયા હશે આ તકિયા અને ઓશિકાં!

