(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગુરુના ૩ ચંદ્રની શોધઃ ૭ જાન્યુઆરી, ૧૬૧૦

ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલીએ પોતાના ટેલિસ્કોપ વડે આકાશમાં મીટ માંડીને ગુરુના ગ્રહની ફરતે ચકરાવો લેતા તેના ત્રણ કુદરતી ઉપગ્રહ (ચંદ્ર) શોધી કાઢ્યા. શરૂઆતમાં ગેલિલિયોને લાગ્યું કે એ ત્રણ સ્થિર તારા છે, પણ વધુ બે મહિના અવલોકન કર્યા પછી તેમણે તારવ્યું કે એ અવિચળ તારા નહીં, ગુરુના ઉપગ્રહો છે. એ સમય હતો જ્યારે ધમર્ચિાર્યો પૃથ્વીને સૃષ્ટિનું કેન્દ્ર ગણાવતા હતા.

સૂર્ય સહિત બાકીના બધા અવકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ ફરે છે એવું મનાતું હતું. ગેલિલિયોની આ અને બીજી શોધોથી કોપરનિકસ જેવા પૂર્વસૂરીની વાતને સમર્થન મળ્યું અને  રુઢ ધાર્મિક માન્યતા સામે પડકાર ઊભો થયો.
જાણો વધુ :http://goo.gl/L0RVa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!