(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવારના શ્રીશિવશંકરરાવ પદુકોણ એટલે ગુરુદત્ત. તેમની કાગઝ કે ફૂલ જેવી ફિલ્મ માટે સાહિર લુધિયાનવીએ લખેલા પ્રખ્યાત ગીર પરથી પ્રેરણા લઈને કોઈ સોફ્ટદિલ એન્જિનિયરે આ ગીત લખ્યું ….

યે ડોક્યુમેન્ટ, યે મિટિંગ્સ, યે ફિચર્સ કી દુનિયા

યે ઈનસાં કે દુશ્મન, કર્સર્સ કી દુનિયા

યે ડેડલાઈન્સ કે ભૂખે મેનેજમેન્ટ કી દુનિયા

યે પ્રોડક્ટ અગર બન ભી જાયે તો ક્યા હૈ?

યહાં એક ખિલૌના હૈ પ્રાેગ્રામર કી હસ્તી,

યે બસતી હૈ મુર્દા બગ-ફિકસર કી બસ્તી,

યહાં પર તો રેઈઝિંગ હૈ ઈન્ફલેશન સે સસ્તી,

યે રીવ્યૂ અગર હો ભી જાયે તો ક્યા હૈ?

યહાં એક ખિલૌના હૈ પ્રોગ્રામર કી હસ્તી,


યે બસતી હૈ મુર્દા બગ-ફિકસર કી બસ્તી,

યહાં પર તો રેઇઝિસ હૈ ઈન્ફલેશન સે સસ્તી,

યે રીવ્યુ અગર હો ભી જાયે તો ક્યા હૈ?

હર ઈક કી-બોર્ડ ઘાયલ, હર એક લોગીન પ્યાલી,

એકસેલ મેં ઉલઝન, વિનવર્ડ મેં ઉદાસી,

યે ઓફિસ હૈ યા આલમે માઈક્રોસોફ્ટ કી,

યે રીલીઝ અગર હો ભી જાયે તો ક્યા હૈ?

જલા દો ઇસે, ફૂંક ડાલો યે મોનિટર,

મેરે સામને સે હટા દો યે મોડેમ,

તુમ્હારા હૈ તુમ્હી સંભાલો યે કમ્પ્યુટર,

યે પ્રોડક્ટ અગર ચલ ભી જાયે તો ક્યા હૈ?

અસલ ગીતની ટ્યૂનમાં ગાઈ જુઓ, કોઈએ ગીતને નવેસરથી લખવા માટે સારી એવી મહેનત લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!