કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઇનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઇનબોર્ડ પર નજર દોડાવો.
ગમે તો દુનિયાભરનાં આવાં બોર્ડનો ખજાનો ખોલી શકો છો આ સાઇટ પર : http://www.signspotting.com/

