(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨

આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨

જુદી જુદી કામગીરી ધરાવતા પૂરજાને એક જ બોર્ડ પર જોડતું સર્કિટનું જાળું- ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇ.સી.) વીસમી સદીની ક્રાંતિકારી શોધોમાંનું એક ગણાય છે.

આ વિચાર બ્રિટિશ સૈન્ય સાથે સંકળાયેલા ઇજનેર જ્યોફ્રી ડમરે રજૂ કર્યો ત્યારે વાલ્વની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર્સ અને સેમિકન્ડક્ટર્સ કાર્યરત બની ચૂક્યા હતા. ડમરનો ખ્યાલ હતો કે એક જ બ્લોક પર ઇન્સ્યુલેટિંગ, કન્ડક્ટિંગ, એમ્પ્લિફાયિંગ જેવા જુદા જુદા હેતુ માટેના જુદા જુદા સ્તર હોય અને તેના થકી જુદા જુદા પૂરજા યથાયોગ્ય રીતે જોડાઇને અર્થપૂર્ણ સર્કિટ રચતા હોય.

ડમર પોતે જોકે આ વિચારને વ્યવહારમાં આણી શક્યા નહીં. એ કામ ૧૯૫૮માં અમેરિકાની ‘ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ના જેક કિલ્બીએ કરી બતાવ્યું. એ શોધ બદલ વર્ષ ૨૦૦૦માં તેમને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મળ્યું. વર્તમાન યુગમાં આઇ.સી. વગર નાનામાં નાના ઇલેક્ટ્રોનિક ઉપકરણની કલ્પના થઈ શકતી નથી. આઇ.સી.નો ઇતિહાસ આલેખતું જેક કિલ્બીનું નોબેલ પારિતોષિક સ્વીકાર પ્રવચન: http://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/2000/kilby-lecture.pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!