(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અણુયુદ્ધનાં મંડાણ : ૬ નવેમ્બર, ૧૯૪૪ અને ૧૯૭૧

૧૯૪૫માં જાપાનના નાગાસાકી પર ઝીંકાયેલા, ‘ફેટ મેન’ કોડનેમ ધરાવતા અને એક ધડાકે ૩૯,૦૦૦ લોકોના જીવ લેનારા અણુબોમ્બમાં જેની શક્તિ હતી એ વેપન્સ-ગ્રેડના પ્લુટોનિયમનું પહેલી વાર ૧૯૪૪માં અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં હેન્ફોર્ડ ન્યુક્લિયર રીઝર્વેશનમાં ઉત્પાદન શ‚ થયું. બરાબર સત્યાવીસ વર્ષ પછી ૧૯૭૧માં, અમેરિકાએ અલાસ્કામાં તેનો સૌથી મોટો ભૂગર્ભ હાઇડ્રોજન ધડાકો કર્યો.

નાઝી જર્મની અણુબોમ્બ બનાવવાની તૈયારીમાં હતું એવી ભીતિથી અમેરિકાએ વેપન્સ-ગ્રેડ પ્લુટોનિયમ બનાવવાનો પ્રોજેક્ટ અત્યંત ગુપ્ત રાખ્યો હતો. યુએસનાં અણુશસ્ત્રોમાં વપરાયેલું મોટા ભાગનું પ્લુટોનિયમ આ પ્લાન્ટમાં બન્યું. નાગાસાકી પરના અણુહુમલા વિશે બીબીસીનો વીડિયો :http://goo.gl/WvT4I

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!