(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સંવાદ ધરાવતી પહેલી ફિલ્મની રજૂઆત : ૬ ઓક્ટોબર, ૧૯૨૭

ફિલ્મની પટ્ટી પર દૃશ્યોની સાથોસાથ ધ્વનિના રેકોર્ડિંગની શરૂઆત ૧૯૨૦ના દાયકામાં થઈ ચૂકી હતી. તેની સમાંતરે, સાઉન્ડ-ઓન-ડિસ્ક તરીકે ઓળખાતી પદ્ધતિ પણ ચલણમાં હતી.

તેમાં અલગ અલગ રીતે રેકોર્ડ થયેલાં દૃશ્યો અને ગીત-સંગીત વચ્ચે યાંત્રિક રીતે તાલમેળ બેસાડવામાં આવતો હતો. અલબત્ત, આ પદ્ધતિમાં પણ સંવાદો રેકોર્ડ કરાતા ન હોવાથી, ફિલ્મો ટેક્કિલ રીતે ‘મૂંગી’ રહેતી. ‘વોર્નર બ્રધર્સ’ની ફિલ્મ ‘જાઝ સિંગર’થી એ ક્રમ તૂટ્યો. તેના અભિનેતા અલ જોલ્સને ગીતની સાથે સંવાદો બોલવાનું શરૂ કર્યું. એવો પહેલો સંવાદ હતો: ‘વેઇટ એ મિનિટ. યુ એઇન્ટ હર્ડ નથિંગ યટ’. ફિલ્મ જોતા પ્રેક્ષકો પડદા પર પહેલી વાર બોલાતો સંવાદ સાંભળીને ઝૂમી ઉઠ્યા. ગીત-સંગીતની સાથે સંવાદનું તત્ત્વ ફિલ્મોમાં ઉમેરાયું. ત્યાર પછીના એક દાયકામાં મૂંગી ફિલ્મોનો યુગ આથમી ગયો.

‘જાઝ સિંગર’માં ગીતની સાથેના સંવાદ અને એ સિવાય મૂંગી ફિલ્મ હોય એવું નમૂનેદાર થ્રી-ઇન-વન દૃશ્ય :http://goo.gl/krfPe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!