(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧

માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧

અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશ ક્ષેત્રે ચાલી રહેલી તીવ્ર હરીફાઇમાં પહેલા કૃત્રિમ ઉપગ્રહના મોરચે મેદાન મારી ગયેલું રશિયા પહેલી સમાનવ અવકાશયાત્રામાં પણ અમેરિકાથી આગળ નીકળી ગયું.

રશિયાના ફૌજી યુરિ ગાગારિન ગોળાકાર અવકાશયાન વસ્તોક-૧ દ્વારા અવકાશમાં પહોંચ્યા, ૧ કલાક અને ૧૮ મિનિટ સુધી અવકાશમાં જ રહીને પૃથ્વીની ફરતે એક ચક્કર માર્યું અને આશરે ૨૩ હજાર ફીટની ઊંચાઈએથી ઇજેક્શન સીટનું બટન દાબીને પેરાશૂટ વડે સહીસલામત પૃથ્વી પર ઉતરાણ કર્યું. લોન્ચિંગથી લેન્ડિંગ સુધી કુલ ૧૦૮ મિટિના આ પ્રવાસે મનુષ્યજાતિ માટે નવી દિશાઓ ખોલી આપી.

http://www.geekosystem.com/yuri-gagarin-infographic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!